Showing posts with label Best good morning massage 2023. Show all posts
Showing posts with label Best good morning massage 2023. Show all posts

Thursday, July 6, 2023

Gujrati good morning massage 2023

જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે
 એક જીદ... ને બીજું અભિમાન...!! 
🌹 શુભ સવાર🌹*


 
સમયની પાસે એટલો સમય નથી હોતો,
 કે સમય તમને બીજી વખત સમય આપી શકે 
શુભ સવાર🥰




 તમારી કિંમત એટલીજ રાખો, જેટલી સામે વાળો માણસ ચુકવી શકે
 જો તમે મોઘા થઈ જશો તો એકલા પડી જશો...!! 
શુભ સવાર😘 



 મોટા બનવું હોય તો હંમેશા પોતાની મર્યાદામાં રહો
 કેમકે... દરેક મોટી કંપનીની પાછળ લિમિટેડ લખેલું હોય છે... 
Good morning.........😊😊 



 સુંદરતા દિલ થી અને સ્વભાવથી હોય છે...
 "સાહેબ", 
*બાકી આજકાલ તો લોકો એને પૈસા અને કપડાંથી માપે છે...!!✍✍ Good morning.......☺️☺️ 




 જે વ્યક્તિમાં સત્ય બોલવાની ક્ષમતા વધારે હોય છે, 
તે વ્યક્તિ સૌથી વધારે નફરતને પાત્ર બને છે. 
શુભ સવાર❤️



 મજબુરી મોડી રાત સુધી જગાડે છે અને 
જવાબદારી સવારે જલ્દી ઉઠાડી દે છે. 
શુભ સવાર🥰



 ધીરજ એટલે... રાહ જોવાની ક્ષમતા નહિ પણ... 
રાહ જોતી વખતે સ્વભાવ ને કાબુમાં રાખવાની ક્ષમતા... 
🌸 શુભ સવાર 🌸 



 ભલે સારા વર્તનનું કોઈ આર્થિક મૂલ્ય ન હોય, 
 પરંતુ તેની પાસે લાખો હૃદય ખરીદવાની ક્ષમતા છે.
 શુભ સવાર🥰



સત્ય બોલવાની સૌથી મોટી વિશેષતા એ છે
કે તમારે કંઇપણ યાદ રાખવાની જરૂર નથી.
સુપ્રભાત😘


જે રાત પછી દિવસ લાવે છે
અને ઠંડી પછી ગરમી આપે છે,
એ જ ભગવાન દુઃખ પછી આપણને
ખુશીઓની બહાર પણ આપે છે !!
💐 શુભ સવાર 💐


જો વસ્તુ સમયસર ના
મળે તો પછી મળે કે ના મળે,
કોઈ ફરક નથી પડતો !!
💐 શુભ સવાર 💐


ક્યારેક મનને મનાવી
લેવામાં જ સમજદારી હોય છે,
બધી જીદ ખુશી નથી આપતી !!
🌹 શુભ સવાર 💐


જો તમારામાં ધીરજ
અને વિચારવાની શક્તિ છે,
તો ગમે તેવી મોટી સમસ્યા
પણ હલ થઇ શકે છે !!
💐 શુભ સવાર 🌹


માણસનું મન
જે વિચારી શકે છે અને
જેમાં વિશ્વાસ કરી શકે છે
એ બધું મેળવી શકે છે !!
 શુભ સવાર 💐



તમારે એ વાતની ચિંતા ના
કરવી જોઈએ કે લોકો શું કહેશે,
જો તમે એ જાણતા હો કે તમે જે
કરી રહ્યા છો એ સાચું છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹




*મહેનત તો બધા*
*ફિલ્ડમાં કરવી જ પડે છે,*
*બેકાર પડી રહેવાથી તો લોખંડમાં*
*પણ કાટ લાગી જતો હોય છે !!*
*શુભ સવાર🥰*



*સુખ પૈસા આધારિત નથી હોતું,*
*જ્યાં બધા હળીમળીને પ્રેમથી સાથે રહે*
*એ ઘર સ્વર્ગ સમાન હોય છે !!*
*💐 શુભ સવાર 💐*



*દરિયો પણ અજીબ રીત નિભાવે છે...*
*સાહેબ... શ્વાસ હોય ત્યાં સુધી ડુબાડે છે...*
*અને...*
 *શ્વાસ છૂટે પછી કિનારો બતાવે છે...!!!*
*🌹 શુભ સવાર 🌹*














Gujrati good morning massage 2023

જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે  એક જીદ... ને બીજું અભિમાન...!!  🌹 શુભ સવાર🌹*   સમયની પાસે એટલો સમય નથી હોતો,  કે સમય તમને બીજી વખત સ...